એક ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપના વર્નિયર સ્કેલ પર $50$ વિભાગો છે જે મુખ્ય સ્કેલના $49$ વિભાગો સાથે બંધ બેસે છે. જો દરેક મુખ્ય સ્કેલ વિભાગ $0.5 \text{ mm}$ હોય,તો માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપન (Least count) કેટલું હશે?

  • A
    $0.5 \text{ mm}$
  • B
    $0.01 \text{ mm}$
  • C
    $0.5 \text{ cm}$
  • D
    $0.01 \text{ cm}$

Explore More

Similar Questions

જો $P(A \cup B)=0.8$ અને $P(A \cap B)=0.3$ હોય,તો $P(\bar{A})+P(\bar{B})$ ની કિંમત શોધો:

જૈવ જંતુનાશકોમાં શાનો સમાવેશ થાય છે?

એક પ્રાઈમરી કોઈલ અને સેકન્ડરી કોઈલ એકબીજાની નજીક મૂકવામાં આવે છે. પ્રાઈમરી કોઈલમાં એક મિલિસેકન્ડમાં $25 \, A$ ના દરે બદલાતો પ્રવાહ વહે છે. જો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ $92 \times 10^{-6} \, H$ હોય, તો સેકન્ડરી કોઈલમાં ઉદ્ભવતા ઇન્ડ્યુસ્ડ emf નું મૂલ્ય કેટલું હશે?

નીચે આપેલ પૈકી કોના દ્વારા પર્ણપતન અવરોધાય છે?

$6 ~kg$ દળ ધરાવતા પદાર્થ પર એક બળ લાગે છે જે તેના સ્થાનાંતરને $s = \frac{t^2}{4}$ મીટર તરીકે દર્શાવે છે,જ્યાં $t$ એ સમય છે. $2$ સેકન્ડમાં બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે ($~J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo