ટ્રાયોડનો વોલ્ટેજ ગેઈન શેના પર આધાર રાખે છે?

  • A
    ફિલામેન્ટ વોલ્ટેજ
  • B
    પ્લેટ વોલ્ટેજ
  • C
    પ્લેટ અવરોધ
  • D
    પ્લેટ પ્રવાહ

Explore More

Similar Questions

સ્પેસ ચાર્જ લિમિટેડ વિસ્તારમાં ડાયોડનો પ્લેટ લાક્ષણિકતા વક્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. બિંદુ $P$ પર વક્રનો ઢાળ $5.0 \, mA/V$ છે. ડાયોડનો સ્ટેટિક પ્લેટ અવરોધ ...... $\Omega$ હશે.

ટ્રાયોડ (triode) ની મ્યુચ્યુઅલ લાક્ષણિકતા નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

એક ટ્રાયોડનો પ્લેટ અવરોધ $10 \, k\Omega$ અને એમ્પ્લીફિકેશન ફેક્ટર $24$ છે. જો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ $0.4 \, V$ $(r.m.s.)$ હોય અને લોડ અવરોધ $10 \, k\Omega$ હોય,તો આઉટપુટ વોલ્ટેજ $(r.m.s.)$ ...... $V$ છે.

વાલ્વમાં ટંગસ્ટન કેથોડ પર સ્ટ્રોન્ટીયમ ઓક્સાઇડનું કોટિંગ થર્મોઆયોનિક ઉત્સર્જન માટે સારું છે કારણ કે:

ટેટ્રોડમાં કેટલા ઇલેક્ટ્રોડ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo