$ac$ સ્ત્રોતનો વોલ્ટેજ સમય સાથે $V = 100 \sin(100 \pi t) \cos(100 \pi t)$ સમીકરણ મુજબ બદલાય છે,જ્યાં $t$ એ $seconds$ માં છે અને $V$ એ $volts$ માં છે. તો:

  • A
    સ્ત્રોતનો પીક વોલ્ટેજ $100 \, V$ છે.
  • B
    સ્ત્રોતનો પીક વોલ્ટેજ $50 \, V$ છે.
  • C
    સ્ત્રોતનો પીક વોલ્ટેજ $100 / \sqrt{2} \, V$ છે.
  • D
    સ્ત્રોતની આવૃત્તિ $50 \, Hz$ છે.

Explore More

Similar Questions

વિધાન : $Saccharomyces \text{ } cerevisiae$ જેવી ફૂગ (યીસ્ટ) બેકિંગ ઉદ્યોગમાં વપરાય છે.
કારણ : આથવણ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ ઉષ્મીય પ્રસરણને કારણે બ્રેડના લોટને ફૂલાવે છે.

$T$ તણાવ અને $30^{\circ} C$ તાપમાને રહેલો એક ધાતુનો તાર $1 \ kHz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે કંપન કરે છે. સમાન તણાવ ધરાવતો એ જ તાર $10^{\circ} C$ તાપમાને $1.001 \ kHz$ ની મૂળભૂત આવૃત્તિ સાથે કંપન કરે છે. તો તારનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

$m$ દળ ધરાવતો અને $K$ ગતિઊર્જા ધરાવતો એક ધન વીજભારિત $(+q)$ કણ,સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ માં શિરોલંબ નીચેની તરફ દાખલ થાય છે. કણનો પ્રવેગ કેટલો હશે?

નીચેનામાંથી કયું તૃતીયક એમાઈનનું આણ્વીય સૂત્ર છે?

સમજાવો કે શા માટે $BeH_{2}$ અણુનો ડાયપોલ મોમેન્ટ શૂન્ય છે,જોકે $Be-H$ બંધ ધ્રુવીય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo