$2 \ N \ H_2SO_4$ દ્રાવણનું કદ $0.1 \ dm^3$ છે. તેના ડેસીનોર્મલ દ્રાવણનું કદ ($dm^3$ માં) કેટલું થશે?

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $2$
  • D
    $1.7$

Explore More

Similar Questions

$Cu_2O$ ના એક નમૂનાના રિડક્શનથી $1.27 \, g \, Cu$ પ્રાપ્ત થાય,તો તેમાં કેટલા ગ્રામ ઓક્સિજન હોવો જોઈએ?

જો નિર્જળ ઓક્ઝેલિક એસિડની દહન એન્થાલ્પી $x \, kcal \, mol^{-1}$ હોય,તો $2 \, g$ ઓક્ઝેલિક એસિડના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા કેટલા $kcal$ થશે?

Difficult
View Solution

$N_{2(g)}$ અને $H_{2(g)}$ વાયુઓની પ્રક્રિયા દ્વારા $100 \text{ g}$ એમોનિયા ઉત્પન્ન કરવા માટે જરૂરી હાઇડ્રોજન વાયુનું પ્રમાણ ગણો. ($\text{ g}$ માં)

$6 \ g$ કાર્બનનું સંપૂર્ણ દહન કરવાથી $STP$ એ $CO_{2(g)}$ નું કેટલું કદ મળે ($dm^3$ માં)?

$0.46 \ g$ સોડિયમ ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા સોડિયમ હાઈડ્રોક્સાઈડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $73 \ g/L$ સાંદ્રતા ધરાવતા હાઈડ્રોક્લોરિક એસિડનું કેટલા $mL$ કદ જરૂરી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo