કોપરમાં ${K_\alpha }$ રેખાની તરંગલંબાઈ $1.54 \mathring A$ છે. કોપરમાં $K$ ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા જૂલમાં કેટલી હશે?

  • A
    $11.2 \times 10^{-27}$
  • B
    $12.9 \times 10^{-16}$
  • C
    $1.7 \times 10^{-15}$
  • D
    $10 \times 10^{-16}$

Explore More

Similar Questions

લાક્ષણિક ક્ષ-કિરણો (Characteristic $X$-rays) ક્યારે ઉત્સર્જાય છે?

$1 \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા $X$-રે ફોટોનની ઊર્જા અને $5000 \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

$X$-ray ટ્યુબમાં ઇલેક્ટ્રોન બીમને $50000 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ટંગસ્ટન ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે. ટ્યુબ દ્વારા ઉત્સર્જિત $X$-ray ની લઘુત્તમ તરંગલંબાઇ કેટલી હશે?

જ્યારે $0.3 \, mm$ જાડાઈની એલ્યુમિનિયમ ફોઈલમાંથી કુલીજ ટ્યુબના $X$-કિરણો પસાર થાય છે,ત્યારે $50\%$ $X$-કિરણોનું સંક્રમણ થાય છે. જો ટાર્ગેટ અને કેથોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે,તો સમાન ફોઈલમાંથી પસાર થતા $X$-કિરણોનો અંશ ....... હશે.

ક્ષ-કિરણ ટ્યૂબમાં ઉત્પન્ન થતા $K_\alpha$ ક્ષ-કિરણોની તરંગલંબાઈ $0.76 \ \mathring{A}$ છે. તો એનોડના દ્રવ્યનો પરમાણુક્રમાંક કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo