એક હાઇડ્રોકાર્બનમાં $C$ અને $H$ ના વજનની ટકાવારીનો ગુણોત્તર $4: 1$ છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

  • A
    $CH$
  • B
    $CH_2$
  • C
    $CH_3$
  • D
    $CH_4$

Explore More

Similar Questions

આયર્નનો એક ઓક્સાઇડ,જેમાં દળથી $69.9 \%$ આયર્ન અને $30.1 \%$ ડાયઓક્સિજન છે,તેનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો.

એક કાર્બનિક સંયોજનના $0.48 \ g$ ના સંપૂર્ણ દહનથી $0.22 \ g$ $CO_2$ ઉત્પન્ન થાય છે. આપેલ કાર્બનિક સંયોજનમાં $C$ ની ટકાવારી કેટલી છે?

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે અને તેની બાષ્પ ઘનતા $30$ છે. તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે. જો તેનું આણ્વીય દળ $180$ હોય,તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

કેલ્શિયમ ક્લોરાઈટનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo