$25 \, ^oC$ તાપમાને $10 \, L$ થી $20 \, L$ કદ સુધી એક મોલ આદર્શ વાયુના પ્રતિવર્તી વિસ્તરણ માટે અર્ગ $(ergs)$ માં થયેલું કાર્ય કેટલું છે?

  • A
    $2.303 \times 298 \times 0.082 \log \, 2$
  • B
    $298 \times 10^7 \times 8.314 \times 2.303 \log \, 2$
  • C
    $2.303 \times 298 \times 0.082 \log \, 0.5$
  • D
    $8.314 \times 10^7 \times 298 \times 2.303 \log \, 0.5$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $C_3H_8(g) + 5O_2(g) \rightarrow 3CO_2(g) + 4H_2O(l)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $-2800 \ kJ \ mol^{-1}$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફાર $(\Delta U)$ ગણો.

એક વાયુ $1 \ bar$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $10 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી સમતાપી રીતે વિસ્તરણ પામે છે અને આસપાસમાંથી $800 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. $\Delta U$ નું મૂલ્ય ગણો. ($J$ માં)

એક બંધ ઇન્સ્યુલેટેડ પાત્રમાં,પ્રવાહીનું તાપમાન વધારવા માટે તેને પેડલ વડે હલાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં,નીચેનામાંથી કયું સાચું છે?

પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2_{(g)}} \longrightarrow CO_{2_{(g)}}$ માટે,અચળ $T$ અને $P$ પર નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

એક વાયુને અવાહક પાત્રમાં $2.5 \ atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $2.5 \ L$ થી $4.5 \ L$ સુધી વિસ્તરણ કરવા દેવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર જુલમાં કેટલો હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo