સાબુના ફિલ્મનું કદ $10 \, cm \times 6 \, cm$ થી વધારીને $10 \, cm \times 11 \, cm$ કરવા માટે કરવામાં આવેલ કાર્ય $3 \times 10^{-4} \, J$ છે. ફિલ્મનું પૃષ્ઠતાણ કેટલું હશે?

  • A
    $1.5 \times 10^{-2} \, N/m$
  • B
    $3.0 \times 10^{-2} \, N/m$
  • C
    $6.0 \times 10^{-2} \, N/m$
  • D
    $11.0 \times 10^{-2} \, N/m$

Explore More

Similar Questions

ગરમ પાણીમાં કપડાં ધોવા સરળ છે કારણ કે તેનું

$R$ ત્રિજ્યા અને અવગણ્ય જાડાઈ ધરાવતી વર્તુળાકાર આડછેદની સ્ટ્રોને $T$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે. જો પ્રવાહી અને સ્ટ્રોના દ્રવ્ય વચ્ચેનો સંપર્કકોણ $53^{\circ}$ હોય, તો પ્રવાહીના પૃષ્ઠતાણને કારણે સ્ટ્રો પર લાગતું બળ કેટલું હશે? (આપેલ છે: $\cos 53^{\circ} = 0.6$)

ક્રાંતિક તાપમાને પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય કેટલું હોય છે?

જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે,ત્યારે તળિયે પરપોટા બને છે અને છૂટા પડીને ઉપર જાય છે. ધારો કે પરપોટાની ત્રિજ્યા $R$ છે. પરપોટો પાત્રના તળિયા સાથે $r$ ત્રિજ્યાના વર્તુળાકાર સંપર્કમાં છે. જો $r \ll R$ અને પાણીનું પૃષ્ઠતાણ $T$ હોય,તો પરપોટો પાત્રથી છૂટો પડે તે પહેલાં $r$ નું મૂલ્ય શોધો. (પાણીની ઘનતા $\rho_w$ છે)

Difficult
View Solution

$2 \ m$ લંબાઈની લાકડાની સળી પાણી પર તરે છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \ N/m$ છે. જો સળીની એક બાજુ $0.06 \ N/m$ પૃષ્ઠતાણ ધરાવતું સાબુનું દ્રાવણ નાખવામાં આવે,તો તેના પર લાગતું પરિણામી બળ $N$ માં કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo