વિદ્યુતક્ષેત્રને સમાંતર મૂકેલા ડાયપોલને $180^{\circ}$ જેટલો ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય $w$ છે. તો તેને $60^{\circ}$ જેટલો ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે? $(\cos 0^{\circ}=1, \cos 60^{\circ}=\frac{1}{2}, \cos 180^{\circ}=-1)$

  • A
    $4 w$
  • B
    $3 w$
  • C
    $\frac{w}{2}$
  • D
    $\frac{w}{4}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ ત્રણ બિંદુવત વિદ્યુતભારો એક સીધી રેખા પર છે. મધ્યના વિદ્યુતભારનું સ્થાન એક ઋણ વિદ્યુતભાર સાથે બદલવા માટે જરૂરી ઉર્જા કેટલી છે?

$+3.2 \times 10^{-19} \, C$ અને $-3.2 \times 10^{-19} \, C$ ના બે વિદ્યુતભારો $2.4 \, \mathring{A}$ ના અંતરે રહેલા છે અને ડાયપોલ બનાવે છે. જો તેને $4 \times 10^5 \, V/m$ ની તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રમાં રાખવામાં આવે,તો સ્થાયી સંતુલનમાં તેની વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી હશે?

ત્રણ વિદ્યુતભારો $-q, Q$ અને $-q$ ને એક સીધી રેખા પર સમાન અંતરે મૂકવામાં આવ્યા છે. જો આ ત્રણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિઊર્જા શૂન્ય હોય,તો $Q: q$ નો ગુણોત્તર શું થશે?

ત્રણ વિદ્યુતભારો $Q$,$+q$ અને $+q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. આ તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા શૂન્ય છે. $Q$ નું મૂલ્ય શોધો.

$p$ ડાઇપોલ મોમેન્ટ ધરાવતા વિદ્યુત ડાઇપોલને $E$ જેટલી તીવ્રતા ધરાવતા વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. શરૂઆતમાં ડાઇપોલ ક્ષેત્રને સમાંતર છે. ડાઇપોલને વિદ્યુતક્ષેત્રમાં $180^{\circ}$ જેટલું ફેરવવા માટે બાહ્ય બળ દ્વારા કરવામાં આવતું કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo