ધાતુ $M$ નું કાર્ય વિધેય (work function) $6.3 \ eV$ છે. તેની સપાટી પરથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી આપાત વિકિરણની તરંગલંબાઇ ($nm$ માં) કેટલી હશે?

  • A
    $102$
  • B
    $330$
  • C
    $197$
  • D
    $310$

Explore More

Similar Questions

$He^{+}$ ની બીજી ઉત્તેજિત અવસ્થામાં ઈલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી છે? ($H$ ની પ્રથમ કક્ષામાં ઈલેક્ટ્રોનની ઊર્જા $= -13.6 \ eV$)

હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષાની ઉર્જા $-5.45 \times 10^{-19} \ J$ છે. $Li^{2+}$ આયનની પ્રથમ કક્ષાની ઉર્જા ($J$ માં) કેટલી હશે?

$Li^{2+}$ માટે,ત્રિજ્યાનો ગુણોત્તર $r_2 : r_5$ કેટલો થાય?

એક પરમાણુમાં $x$ ઉર્જા સ્તરો છે,તો તેના વર્ણપટમાં વર્ણપટ રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

$H$-પરમાણુની $3^{rd}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ($J$ માં) આશરે કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo