ધાતુનું કાર્ય વિધેય (work function) એટલે શું?

  • A
    ઇલેક્ટ્રોનને ધાતુમાં દાખલ કરવા માટેની ઉર્જા
  • B
    $X-$ કિરણો ઉત્પન્ન કરવા માટેની ઉર્જા
  • C
    ઇલેક્ટ્રોનને ધાતુની સપાટી પરથી બહાર કાઢવા માટેની ઉર્જા
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

આકૃતિ ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ $I$ વિરુદ્ધ લાગુ પાડેલ વોલ્ટેજ $(V)$ નો આલેખ દર્શાવે છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી છે?

ધાતુના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) ની વ્યાખ્યા આપો અને તેનો એકમ લખો.

નીચેનામાંથી કયો આલેખ $x-$અક્ષ પર દર્શાવેલ પ્રકાશના ગુણધર્મ સાથે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહમાં થતા ફેરફારને દર્શાવે છે?

આપાત વિકિરણની તીવ્રતામાં ફેરફારની ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ પર થતી અસર સમજાવો.

Difficult
View Solution

$1.5$ ગણી આવૃત્તિ ધરાવતો પ્રકાશ થ્રેસોલ્ડ આવૃત્તિ ધરાવતા ફોટો-સેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે,તો ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo