$1 \text{ kilo mole}$ વાયુને એડિબેટિકલી (adiabatic) સંકોચવા માટે $146 \ kJ$ કાર્ય કરવામાં આવે છે અને આ પ્રક્રિયામાં વાયુનું તાપમાન $7 ^\circ C$ જેટલું વધે છે. તો આ વાયુ કયો હશે? $(R = 8.3 \ J \ mol^{-1} K^{-1})$.

  • A
    એકપરમાણ્વીય (monoatomic)
  • B
    દ્વિપરમાણ્વીય (diatomic)
  • C
    ત્રિપરમાણ્વીય (triatomic)
  • D
    એકપરમાણ્વીય અને દ્વિપરમાણ્વીયનું મિશ્રણ

Explore More

Similar Questions

આકૃતિમાં એડિબેટિક પ્રક્રિયાઓ દરમિયાન બે વાયુઓ માટેના $P-V$ આલેખ દર્શાવેલ છે. આલેખ $1$ અને $2$ અનુક્રમે કોને અનુરૂપ હોવા જોઈએ?

એક એડિબેટિક (adiabatic) પ્રક્રિયા હેઠળ,આદર્શ વાયુનું કદ બમણું થાય છે. પરિણામે,વાયુના અણુઓ વચ્ચેનો સરેરાશ અથડામણ સમય $\tau_{1}$ થી બદલાઈને $\tau_{2}$ થાય છે. જો આ વાયુ માટે $\frac{C_{p}}{C_{v}}=\gamma$ હોય,તો $\frac{\tau_{2}}{\tau_{1}}$ માટેનું યોગ્ય અનુમાન શું છે?

એક એડિબેટિક (ઉષ્માઅવાહક) ફેરફારમાં,દ્વિપરમાણ્વીય વાયુનું દબાણ $P$ અને તાપમાન $T$ એ સંબંધ $P \propto T^C$ દ્વારા જોડાયેલા છે,જ્યાં $C$ ની કિંમત કેટલી થાય?

Difficult
View Solution

એક વાયુ અચળ દબાણે એડિબેટિકલી (adiabatic) વિસ્તરણ પામે છે જેથી તેનું તાપમાન $T \propto \frac{1}{\sqrt{V}}$ થાય છે. વાયુ માટે $C_P/C_V$ નું મૂલ્ય કેટલું હશે?

એક આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયા દ્વારા $(P_1, V_1, T_1)$ અવસ્થામાંથી $(P_2, V_2, T_2)$ અવસ્થામાં જાય છે. પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય ..... છે ($\mu$ = મોલ સંખ્યા,$C_P$ અને $C_V$ = મોલર વિશિષ્ટ ઉષ્મા).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo