દ્વિદળી વનસ્પતિના લાકડામાં દ્વિતીયક જલવાહક પેશીનું સૌથી નવું સ્તર ક્યાં આવેલું હોય છે?

  • A
    મજ્જા અને પ્રાથમિક જલવાહક પેશીની વચ્ચે
  • B
    વાહક એધાની બરાબર બહાર
  • C
    વાહક એધાની બરાબર અંદર
  • D
    ત્વક્ષૈધાની બરાબર અંદર

Explore More

Similar Questions

આંતરપુલિય એધા (Interfascicular cambium) કોષોમાંથી વિકસે છે

અધિસ્તર (કોર્ક કેમ્બિયમ/ફેલોજનની પ્રવૃત્તિ) માંથી ઉત્પાદિત ઉપયોગી નીપજ કઈ છે?

કઈ જગ્યાએ ઉગતી વનસ્પતિઓમાં વાર્ષિક વલયો (Annual rings) સ્પષ્ટ જોવા મળે છે?

રસકાષ્ઠ $(Heartwood)$ એટલે શું?

વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ધિના ગહન અભ્યાસ માટે,નીચેનામાંથી કઈ જોડી યોગ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo