કોના પ્રકાંડના અગ્રભાગમાં ટ્યુનિકા (tunica) અને કોર્પસ (corpus) સ્તરો વચ્ચે કોઈ તફાવત હોતો નથી?

  • A
    કેટલાક ત્રિઅંગીઓ (pteridophytes)
  • B
    કેટલાક અનાવૃત બીજધારીઓ (gymnosperms)
  • C
    બધા જ ત્રિઅંગીઓ (pteridophytes)
  • D
    બધા જ આવૃત બીજધારીઓ (angiosperms)

Explore More

Similar Questions

મૂળની ટોચ પાસેના $(a)$ વર્ધનશીલ કોષો અને $(b)$ મૂળના લંબાઈના વિસ્તારના કોષોની રચનાત્મક લાક્ષણિકતાઓ શું છે?

Tunica corpus સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

$Korper-Kappe$ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી (Intercalary meristem) શેના પરિણામે જોવા મળે છે?

$Pinus$ (પાઈન) ના પર્ણો (Needles) માં વર્ધનશીલ પેશી (meristem) ક્યાં આવેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo