આ પ્રશ્નો નીચેના સંખ્યાઓના સમૂહ પર આધારિત છે.
$738, 495, 329, 653, 849$
જો દરેક સંખ્યાના છેલ્લા અંક અને પ્રથમ અંકમાંથી $1$ બાદ કરવામાં આવે અને ત્યારબાદ બીજા અને ત્રીજા અંકની અદલાબદલી કરવામાં આવે,તો ચડતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા બીજા ક્રમે આવશે?

  • A
    $653$
  • B
    $849$
  • C
    $495$
  • D
    $738$

Explore More

Similar Questions

શ્રેણી $357, 363, 369, \ldots$ માં $10$ મું પદ કયું હશે?

શ્રેણી પૂર્ણ કરવા માટે સાચો વિકલ્પ પસંદ કરો: $a...abbb...cccd....ddccc....bb...ba$

આપેલ શ્રેણી માટે ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ ભરો.
$24, 60, 120, 210, (...)$

આપેલી શ્રેણીમાં ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$225, 336, 447, (...), 669, 7710$

આપેલી શ્રેણીમાં ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$8, 24, 12, 36, 18, 54, (\ldots)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo