આ પ્રશ્નમાં વિધાન-$1$ અને વિધાન-$2$ આપેલા છે. વિધાનો પછી આપેલા ચાર વિકલ્પોમાંથી,જે બે વિધાનોનું શ્રેષ્ઠ વર્ણન કરે છે તે પસંદ કરો.
વિધાન-$1$: ખૂબ મોટા કદના ટેલિસ્કોપ વક્રીભૂત ટેલિસ્કોપને બદલે પરાવર્તિત ટેલિસ્કોપ હોય છે.
વિધાન-$2$: મોટા કદના લેન્સ કરતા મોટા કદના અરીસાઓને યાંત્રિક ટેકો આપવો સરળ છે.

  • A
    વિધાન-$1$ સાચું છે અને વિધાન-$2$ ખોટું છે.
  • B
    વિધાન-$1$ ખોટું છે અને વિધાન-$2$ સાચું છે.
  • C
    વિધાન-$1$ અને વિધાન-$2$ બંને સાચા છે અને વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી છે.
  • D
    વિધાન-$1$ અને વિધાન-$2$ બંને સાચા છે અને વિધાન-$2$ એ વિધાન-$1$ ની સાચી સમજૂતી નથી.

Explore More

Similar Questions

એક ખગોળીય ટેલિસ્કોપમાં,બે લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $180 \, cm$ અને $6 \, cm$ છે. સામાન્ય ગોઠવણમાં,તેની મોટવણી (magnifying power) કેટલી હશે?

એક ખગોળીય વક્રીભૂત ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $20 \, m$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $2 \, cm$ છે,તો:

જ્યારે ટેલિસ્કોપને સમાંતર પ્રકાશ માટે ગોઠવવામાં આવે છે,ત્યારે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર $80 \,cm$ માલૂમ પડે છે. ટેલિસ્કોપની મોટવણી $19$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

કેસેગ્રેન ટેલિસ્કોપ પર નોંધ લખો.

એક ખગોળીય ટેલિસ્કોપમાં,ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $150 \, cm$ અને $6 \, cm$ છે. જ્યારે અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાય છે,ત્યારે તેની મોટવણી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo