વનસ્પતિઓમાં કંટક (Thorns),કંટિકા (Spines) અને પ્રિકલ્સ (Prickles) . . . . . . તરીકે કાર્ય કરે છે.

  • A
    શ્વસન અંગો
  • B
    ઉત્સર્જન અંગો
  • C
    આક્રમણના અંગો
  • D
    રક્ષણાત્મક અંગો

Explore More

Similar Questions

નીચે વનસ્પતિ રેસાઓની યાદી આપેલી છે. આ રેસાઓ વનસ્પતિના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?
$(a)$ કોયર (નાળિયેરના રેસા) $(b)$ હેમ્પ (સણ) $(c)$ કપાસ $(d)$ શણ (જૂટ)

મગફળીનું વનસ્પતિક નામ ..... છે.

નીચેનામાંથી કયો સજીવ તેના ત્રણ લક્ષણો સાથે યોગ્ય રીતે જોડાયેલ છે?

નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો:-
$(A)$ $Monstera$ જેવા કેટલાક છોડમાં,મૂળ ભૃણમૂળ (radicle) સિવાયના છોડના ભાગોમાંથી ઉદ્ભવે છે.
$(B)$ મૂળતંત્રના મુખ્ય કાર્યો જમીનમાંથી પાણી અને ખનિજોનું શોષણ કરવાનું અને છોડના ભાગોને યોગ્ય આધાર આપવાનું છે.
$(C)$ પર્ણો પ્રરોહનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ (shoot apical meristem) માંથી ઉદ્ભવે છે અને અગ્રાભિવર્ધી (acropetal) ક્રમમાં ગોઠવાયેલા હોય છે.
$(D)$ $Alstonia$ માં,પ્રકાંડની દરેક ગાંઠ પર એક પર્ણ ઉદ્ભવે છે.
$(E)$ કાકડીમાં પુષ્પો અધોજાયી (hypogynous) હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:-

આપેલ આકૃતિઓને ઓળખો અને સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo