આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ બ્લોક મૂકવામાં આવ્યા છે. $A$,$B$ અને $C$ ના દળ અનુક્રમે $m_1$,$m_2$ અને $m_3$ છે. બ્લોક $C$ દ્વારા બ્લોક $B$ પર લાગતું બળ ......... છે.

  • A
    $m_1 g$
  • B
    $(m_1 + m_2) g$
  • C
    $m_2 g$
  • D
    $(m_1 + m_2 + m_3) g$

Explore More

Similar Questions

નીચે મુજબના બળો ઉગમબિંદુ પર સ્થિર રહેલા કણ પર એકસાથે લાગે છે: ${\vec F_1} = -4\hat i - 5\hat j + 5\hat k$,${\vec F_2} = 5\hat i + 8\hat j + 6\hat k$,${\vec F_3} = -3\hat i + 4\hat j - 7\hat k$,અને ${\vec F_4} = 2\hat i - 3\hat j - 2\hat k$. તો કણ કઈ દિશામાં ગતિ કરશે?

એક પુસ્તક ટેબલ પર પડેલું છે. ટેબલ પરના પુસ્તક પર લાગતા લંબ પ્રતિક્રિયા બળ અને પુસ્તકના વજન વચ્ચેનો ખૂણો કેટલો છે ($^\circ$ માં)?

$1.5 \,m$ લાંબા સળિયાના છેડા $A$ અને $B$ પર બે સમાન સમાંતર બળો $20 \,N$ અને $30 \,N$ લાગે છે. બળોનું પરિણામી બળ કયા બિંદુએ લાગશે ........

સંપર્ક બળ અને ક્ષેત્ર બળ વચ્ચેની સમાનતા અને તફાવત લખો.

$5 \,kg$ દળનું એક પુસ્તક ટેબલ પર મૂકેલું છે અને તેને $10 \,N$ બળ વડે નીચેની તરફ દબાવવામાં આવે છે. તો ટેબલ દ્વારા પુસ્તક પર લાગતું લંબબળ ......... $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo