$C_1=2 \mu F$,$C_2=3 \mu F$ અને $C_3=5 \mu F$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજન પર $155 \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    સૌથી ઓછો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $C_3$ પર છે. સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ $\left(\frac{30}{31}\right) \mu F$ છે. $C_1$ પરનો વોલ્ટેજ $75 \ V$ છે.
  • B
    સૌથી ઓછો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $C_1$ પર છે. સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ $\left(\frac{30}{51}\right) \mu F$ છે. $C_2$ પરનો વોલ્ટેજ $50 \ V$ છે.
  • C
    સૌથી ઓછો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $C_1$ પર છે. સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ $\left(\frac{30}{31}\right) \mu F$ છે. $C_3$ પરનો વોલ્ટેજ $30 \ V$ છે.
  • D
    સૌથી ઓછો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $C_2$ પર છે. સંયોજનનું સમતુલ્ય કેપેસિટન્સ $\left(\frac{30}{31}\right) \mu F$ છે. $C_1$ પરનો વોલ્ટેજ $50 \ V$ છે.

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં $4.5\ \mu F$ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા $V$ હશે?

$1\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા ત્રણ કેપેસીટર સમાંતર જોડાણમાં છે. આ સંયોજન સાથે,$1\,\mu F$ કેપેસીટન્સ ધરાવતું ચોથું કેપેસીટર શ્રેણીમાં જોડવામાં આવે છે. સિસ્ટમનું પરિણામી કેપેસીટન્સ .......$\mu F$ છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,દરેક કેપેસિટરની કેપેસીટન્સ $3\,\mu F$ છે. $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસીટન્સ .......$\mu F$ છે.

આકૃતિમાં,દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ કેટલું છે?

જો બધા કેપેસિટર પરનો પ્રારંભિક વિદ્યુતભાર શૂન્ય હોય,તો દર્શાવેલ સર્કિટમાં બેટરી દ્વારા કરવામાં આવેલ કાર્ય ........... $mJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo