એક પદાર્થ પર અલગ-અલગ દિશામાં કાર્ય કરતા ત્રણ સંગામી સમતલીય બળો $1 \,N$,$2 \,N$ અને $3 \,N$ છે:

  • A
    જો $2 \,N$ અને $3 \,N$ કાટખૂણે કાર્ય કરે તો પદાર્થને સંતુલનમાં રાખી શકે છે
  • B
    જો $1 \,N$ અને $2 \,N$ કાટખૂણે કાર્ય કરે તો પદાર્થને સંતુલનમાં રાખી શકે છે
  • C
    પદાર્થને સંતુલનમાં રાખી શકતા નથી
  • D
    જો $1 \,N$ અને $3 \,N$ લઘુકોણે કાર્ય કરે તો પદાર્થને સંતુલનમાં રાખી શકે છે

Explore More

Similar Questions

$50\,kg$ નો સમાન લીસો ગોળો $30^{\circ}$ ના ઢાળ $A$ પર સ્થિર છે અને લીસી ઉભી દીવાલ $B$ ને ટેકે છે. $A$ અને $B$ પર લાગતા સંપર્ક બળોની ગણતરી કરો.

Difficult
View Solution

નીચેની આકૃતિમાં,$m$ દળ ધરાવતા પદાર્થને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમક્ષિતિજ બળ $F$ દ્વારા સ્થિર રાખવામાં આવ્યો છે. દોરી દ્વારા બ્લોક પર લાગતું બળ કેટલું છે?

કણના સ્થાનાંતરીય સંતુલન માટેની શરત લખો.

$5 \,kg$ દળનું એક પુસ્તક ટેબલ પર મૂકેલું છે અને તેને $10 \,N$ બળ વડે નીચેની તરફ દબાવવામાં આવે છે. તો ટેબલ દ્વારા પુસ્તક પર લાગતું લંબબળ ......... $N$ છે.

સંપર્ક બળ અને ક્ષેત્ર બળ વચ્ચેની સમાનતા અને તફાવત લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo