ત્રણ સમાન અવરોધો $R_1 = R_2 = R_3 = R$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ જેટલા અચળ e.m.f. ધરાવતી બેટરી સાથે જોડવામાં આવ્યા છે. વ્યય થતો પાવર:

  • A
    $R_1$ માં સૌથી ઓછો છે
  • B
    $R_1$ માં સૌથી વધુ છે
  • C
    અવરોધ $R_1$ અને $R_2$ માં અનુક્રમે $1:2$ ના ગુણોત્તરમાં છે
  • D
    $R_1$ અને $R_2$ તથા $R_3$ ના સમાંતર જોડાણમાં સમાન છે

Explore More

Similar Questions

$(a)$ $R$ અવરોધ ધરાવતા $n$ અવરોધકો આપેલા છે,તો તમે તેમને $(i)$ મહત્તમ $(ii)$ ન્યૂનતમ અસરકારક અવરોધ મેળવવા માટે કેવી રીતે જોડશો? મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર શું છે?
$(b)$ $1\; \Omega, 2\; \Omega, 3\; \Omega$ ના અવરોધો આપેલા છે,તો $(i) \;(11 / 3)\; \Omega,$ $(ii)\;(11 / 5)\; \Omega,$ $(iii)\; 6\;\Omega,$ $(iv)\;(6 / 11)\; \Omega$ જેટલો સમતુલ્ય અવરોધ મેળવવા માટે તમે તેમને કેવી રીતે જોડશો?
$(c)$ આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો.

નીચેની આકૃતિને ધ્યાનમાં લેતા,નેટવર્કનો અસરકારક અવરોધ કેટલો છે?

$10\,\Omega$ અવરોધ ધરાવતા $10$ અવરોધકોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધ મળે. મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધનો ગુણોત્તર $..........$ થશે.

નીચે દર્શાવેલ અવરોધક નેટવર્ક $16 \, V$ ના $D.C.$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. નેટવર્ક દ્વારા વપરાતો પાવર $4 \, W$ છે. $R$ નું મૂલ્ય ............. $\Omega$ છે.

બિંદુઓ $A$ અને $D$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ................ $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo