$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા ત્રણ સમાન સળિયાઓને જોડીને $H$ આકાર બનાવવામાં આવે છે. $H$ ની એક બાજુને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{2 M L^2}{3}$
  • B
    $\frac{M L^2}{2}$
  • C
    $\frac{M L^2}{6}$
  • D
    $\frac{4 M L^2}{3}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા ત્રણ બિંદુવત દળોને $a$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. ત્રિકોણની એક બાજુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$l$ લંબાઈના એક સમાન સળિયાની તેના કેન્દ્રથી $\frac{l}{4}$ અંતરે અને તેને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય?

$30\, cm$ લંબાઈ ધરાવતા એક પોલા નળાકાર (આંતરિક ત્રિજ્યા $r = 10\, cm$ અને બાહ્ય ત્રિજ્યા $R = 20\, cm$) ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. સમાન દળ ધરાવતા એક પાતળા નળાકારની ત્રિજ્યા શોધો કે જેથી તેની અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા પણ $I$ થાય. તે ......... $cm$ છે.

$R$ ત્રિજ્યા અને $m$ દળ ધરાવતી વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અક્ષ તરીકે લઈને પરિભ્રમણ કરતી વખતે તેની ચક્રાવર્તન ત્રિજ્યા (radius of gyration) કેટલી થાય?

બે રીંગના દળનો ગુણોત્તર $1 : 2$ છે અને તેમના વ્યાસનો ગુણોત્તર $2 : 1$ છે. તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo