ત્રણ ફોટોડાયોડ $D_{1}, D_{2}$ અને $D_{3}$ એવા સેમિકન્ડક્ટરના બનેલા છે જેમના બેન્ડ ગેપ અનુક્રમે $2.5 eV, 2 eV$ અને $3 eV$ છે. કયો ફોટોડાયોડ $600 nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશને શોધી શકશે?

  • A
    માત્ર $D_{1}$
  • B
    $D_{1}$ અને $D_{3}$ બંને
  • C
    માત્ર $D_{2}$
  • D
    આ બધા

Explore More

Similar Questions

$LED$ નો $I-V$ લાક્ષણિકતા આલેખ નીચેનામાંથી કયો છે?

$LED$ એ એક $p-n$ જંકશન ડાયોડ છે જે

સોલર સેલ માટે વપરાતા પદાર્થનો બેન્ડ ગેપ કેટલો હોવો જોઈએ?

એક $LED$ (Light Emitting Diode) એ $Ga-As-P$ સેમિકન્ડક્ટર મટિરિયલના $p-n$ જંકશનથી બનેલું છે,જેનો એનર્જી ગેપ $1.9\, eV$ છે. ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે?

$LED$ વિશે નીચેનામાંથી કયું વિધાન 'ખોટું' છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo