ત્રણ પ્રકારના સ્નાયુઓ $a, b$ અને $c$ તરીકે આપેલા છે. માનવ શરીરમાં તેમના સ્થાન સાથે સાચી જોડ ઓળખો:
$a$: કંકાલ સ્નાયુ
$b$: અરેખિત સ્નાયુ
$c$: હૃદસ્નાયુ

  • A
    $(a)$ કંકાલ - ટ્રાયસેપ્સ
    $(b)$ અરેખિત - જઠર
    $(c)$ હૃદસ્નાયુ - હૃદય
  • B
    $(a)$ કંકાલ - બાયસેપ્સ
    $(b)$ અનૈચ્છિક - આંતરડું
    $(c)$ અરેખિત - હૃદય
  • C
    $(a)$ અનૈચ્છિક - નાકની ટોચ
    $(b)$ કંકાલ - હાડકું
    $(c)$ હૃદસ્નાયુ - હૃદય
  • D
    $(a)$ અરેખિત - પગની આંગળીઓ
    $(b)$ કંકાલ - પગ
    $(c)$ હૃદસ્નાયુ - હૃદય

Explore More

Similar Questions

સરળ સ્નાયુ પેશીની લાક્ષણિકતાઓ .......... છે.

આંતરવર્તી તકતીઓ (Intercalated discs) શેમાં જોવા મળે છે?

નીચેની આકૃતિઓ $A, B$ અને $C$ સ્નાયુ પેશીના પ્રકારો છે. $A, B$ અને $C$ ને ઓળખો.

નીચેનામાંથી કઈ જોડી શરીરના ભાગ અને તેના હલનચલન માટે જવાબદાર સ્નાયુપેશી સાથે યોગ્ય રીતે જોડાયેલી છે?

નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$(i)$ આંતરવર્તી તક્તિઓ (Intercalated discs)
$(ii)$ હિમોગ્લોબિન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo