એક ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $15 \times 10^{14} \,Hz$ છે. $6000 \text{ Å}$ તરંગલંબાઇનો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થાય છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? [પ્રકાશનો વેગ, $c = 3 \times 10^{8} \,m/s$]

  • A
    ફોટોઈલેક્ટ્રોન $c$ વેગ સાથે ઉત્સર્જિત થાય છે.
  • B
    ફોટોઈલેક્ટ્રોન $3 \times 10^{6} \,m/s$ વેગ સાથે બહાર આવે છે.
  • C
    ફોટોઈલેક્ટ્રોન શૂન્ય વેગ સાથે બહાર આવે છે.
  • D
    ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં.

Explore More

Similar Questions

$10^{-5} \; W m^{-2}$ તીવ્રતાનો પ્રકાશ $2 \; cm^2$ સપાટી ધરાવતા સોડિયમ ફોટો-સેલ પર પડે છે. જો સોડિયમના ઉપરના $5$ સ્તરો આપાત ઊર્જાનું શોષણ કરે છે તેમ ધારીએ,તો વિકિરણના તરંગ-વાદ મુજબ ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટે જરૂરી સમયનો અંદાજ લગાવો. ધાતુનું વર્ક ફંક્શન $2 \; eV$ આપેલું છે. તમારા જવાબનો અર્થ શું છે?

જો એક ફોટોસેલને $2V$ ઋણ સ્થિતિમાન પર રાખવામાં આવે તો ઉત્સર્જન અટકી જાય છે. સૌથી વધુ ઊર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોનની ઊર્જા કેટલી હશે?

ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5200\,\mathring{A}$ છે. જ્યારે આ સપાટીને નીચેનામાંથી કયા એકરંગી વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થશે?

જ્યારે ફોટો સેલમાં શૂન્યાવકાશની જગ્યાએ નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે,ત્યારે

એક ફોટોસેલને $d \; m$ દૂર મૂકવામાં આવેલા નાના તેજસ્વી સ્ત્રોત દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશના તે જ સ્ત્રોતને $\frac{d}{2} \; m$ દૂર મૂકવામાં આવે,ત્યારે ફોટોકેથોડ દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo