પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટ $Rs. 1500$ છે અને બાળકની ટિકિટ $Rs. 800$ છે. બે પુખ્ત વયના લોકો સાથે એક બાળક મફત જાય છે. જો એક જૂથમાં $25$ પુખ્ત અને $12$ બાળકો હોય,તો જૂથને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે? ($\%$ માં)

  • A
    $26.47$
  • B
    $31.60$
  • C
    $32.50$
  • D
    $33.33$

Explore More

Similar Questions

એક વસ્તુની છાપેલી કિંમત $Rs. 900$ છે. $2$ વસ્તુઓની ખરીદી પર $16\%$ વળતર મળે છે અને $5$ વસ્તુઓની ખરીદી પર $44\%$ વળતર મળે છે. જો રક્ષા $7$ વસ્તુઓ ખરીદે છે,તો અસરકારક વળતરની ટકાવારી કેટલી છે?

$Rs. 720$ ના બિલ પર સાચું વળતર (True Discount) $Rs. 80$ છે. બેન્કરનું વળતર (Banker's Discount) ($Rs.$ માં) કેટલું હશે?

$5 \%$ ના ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી મુજબ $1$ $\text{વર્ષ}$ $9$ $\text{મહિના}$ માં ચૂકવવાપાત્ર $Rs. 5229$ પરનું વટાવ (Discount) કેટલું થાય? ( $Rs.$ માં)

$20 \%$ વળતર પર એક વસ્તુની વેચાણ કિંમત $Rs. 2400$ છે. જો વળતર $32.5 \%$ હોય,તો તેની વેચાણ કિંમત ($Rs.$ માં) કેટલી થશે?

$5 \%$ ના દરે $146 \text{ દિવસ}$ માટે બાકી રહેલી રકમનું વર્તમાન મૂલ્ય $Rs. 400$ છે. તો ચૂકવવાપાત્ર રકમ (Amount) શોધો ($Rs.$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo