$PN$ જંકશનને વાહક બનાવવા માટે,

  • A
    ફોરવર્ડ બાયસનું મૂલ્ય બેરિયર પોટેન્શિયલ કરતા વધારે હોવું જોઈએ.
  • B
    ફોરવર્ડ બાયસનું મૂલ્ય બેરિયર પોટેન્શિયલ કરતા ઓછું હોવું જોઈએ.
  • C
    રિવર્સ બાયસનું મૂલ્ય બેરિયર પોટેન્શિયલ કરતા વધારે હોવું જોઈએ.
  • D
    રિવર્સ બાયસનું મૂલ્ય બેરિયર પોટેન્શિયલ કરતા ઓછું હોવું જોઈએ.

Explore More

Similar Questions

આપેલ સર્કિટમાં ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે ($\text{ mA}$ માં)?

એક અવરોધ સાથે સમાંતરમાં જોડાયેલ ડાયોડ માટે,સૌથી સંભવિત પ્રવાહ $I$-વોલ્ટેજ $V$ લાક્ષણિકતા કઈ છે?

એક ડાયોડ $AM$-ડિટેક્ટરમાં,આઉટપુટ સર્કિટ $R = 1 \, k\Omega$ અને $C = 10 \, pF$ ની બનેલી છે. $100 \, kHz$ ના કેરિયર સિગ્નલને ડિટેક્ટ કરવાનું છે. શું આ સારું છે?

Difficult
View Solution

ડાયોડનો વોલ્ટેજ $0.5 \ V$ અને મહત્તમ પાવર રેટિંગ $100 \ mW$ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$ નું મૂલ્ય .......... $\Omega$ હોવું જોઈએ.

Difficult
View Solution

ધારો કે જંકશન ડાયોડ આદર્શ છે, તો પરિપથ આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં પ્રવાહ કેટલો હશે ($ mA$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo