ક્રોમિક ઓક્સાઇડ $(Cr_2O_3)$ માંથી ક્રોમિયમ મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

  • A
    એલ્યુમિનો-થર્મિક પ્રક્રિયા
  • B
    ઇલેક્ટ્રોલિટીક રિડક્શન
  • C
    કાર્બન રિડક્શન
  • D
    કાર્બન મોનોક્સાઇડ રિડક્શન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા થર્માઈટ પ્રક્રિયામાં થતી નથી?

$Al$ કઈ પરિસ્થિતિમાં $MgO$ નું રિડક્શન કરી શકે છે તે જણાવો.

$Cr_2O_3$ ને એલ્યુમિનિયમ સાથે ગરમ કરીને કરવામાં આવતા રિડક્શનને શું કહે છે?

બ્લાસ્ટ ભઠ્ઠીમાં,મહત્તમ તાપમાન......માં હોય છે.

કઈ ધાતુ તેના અયસ્કમાંથી $KCN$ નો ઉપયોગ કરીને નિક્ષાલીત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo