નીચેનામાંથી કયા વાયુમિશ્રણ માટે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ લાગુ પડતો નથી?

  • A
    $Ne + He + SO_2$
  • B
    $NH_3 + HCl + HBr$
  • C
    $O_2 + N_2 + CO_2$
  • D
    $N_2 + H_2 + O_2$

Explore More

Similar Questions

$T \ K$ તાપમાને,હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓને '$V$' લિટર કદના બંધ પાત્રમાં દળના $1:2$ ના ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે છે. જો વાયુમય મિશ્રણનું કુલ દબાણ '$p$' atm હોય,તો ઓક્સિજનનું આંશિક દબાણ (atm માં) કેટલું હશે?

પ્રવાહીનું બાષ્પદબાણ કયા પરિબળો પર આધાર રાખે છે?

દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ કઈ છે?

એક બંધ પાત્ર $650 \ mm$ ના દબાણે $N_2$ અને $O_2$ ના સમાન સંખ્યાના અણુઓ ધરાવે છે. જો $N_2$ ને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે,તો પાત્રમાં દબાણ કેટલું હશે?

$SO_2$, $CO_2$, $PCl_3$ અને $SO_3$ ના પ્રસરણના દર નીચેના ક્રમમાં છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo