$25^{\circ} C$ તાપમાને ટોલ્યુઈન મિશ્ર એસિડ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

  • A
    $o-$ અને $m-$ નાઈટ્રોટોલ્યુઈનનું લગભગ સમાન પ્રમાણ
  • B
    માત્ર $p-$ નાઈટ્રોટોલ્યુઈન
  • C
    મુખ્યત્વે $o-$ નાઈટ્રોટોલ્યુઈન અને $p-$ નાઈટ્રોટોલ્યુઈન
  • D
    માત્ર $2, 4, 6-$ ટ્રાયનાઈટ્રોટોલ્યુઈન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્પીસીઝ બેન્ઝીન રિંગના સલ્ફોનેશનમાં ભાગ લે છે?

આલ્કાઇલ સમૂહો .......... ને કારણે $o-$ અને $p-$ નિર્દેશક છે.

નીચેનામાંથી કોની દહન ઉષ્મા સૌથી ઓછી છે?

નીચેના પ્રશ્નનો જવાબ આપો: બેન્ઝીનનું આલ્કાઈલેશન કયા પ્રકારની ક્રિયાવિધિ દ્વારા થાય છે તે સમજાવો.

બેન્ઝીનના નાઈટ્રેશન માટેની ક્રિયાવિધિ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo