પ્રાણી વાયરસમાં $RNA$ ની કુલ સંખ્યા કેટલી હોય છે?

  • A
    માત્ર એક
  • B
    એક અથવા બે
  • C
    માત્ર બે
  • D
    હંમેશા એક કરતા વધારે

Explore More

Similar Questions

$1 \ mm$ અને $2 \ mm$ ત્રિજ્યા ધરાવતા બે ગોલીય વાહકો $A$ અને $B$ ને $5 \ cm$ ના અંતરે રાખવામાં આવ્યા છે અને તે સમાન રીતે વીજભારિત છે. જો ગોળાઓને વાહક તાર દ્વારા જોડવામાં આવે,તો સંતુલન સ્થિતિમાં,ગોળાઓ $A$ અને $B$ ની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યનો ગુણોત્તર કેટલો થશે?

ન્યુક્લીયસ માટે બાઈન્ડિંગ એનર્જી પ્રતિ ન્યુક્લિઓન વિરુદ્ધ દળ ક્રમાંકનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $W, X, Y$ અને $Z$ એ આલેખ પર દર્શાવેલ ચાર ન્યુક્લીયસ છે. કઈ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થશે?

એક બાયમેટાલિક પટ્ટી ધાતુઓ $X$ અને $Y$ ની બનેલી છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાયા પર મજબૂતીથી ગોઠવવામાં આવી છે. ધાતુ $X$ નો રેખીય પ્રસરણાંક ધાતુ $Y$ કરતા વધારે છે. જ્યારે આ બાયમેટાલિક પટ્ટીને ઠંડા બાથમાં મૂકવામાં આવે છે, ત્યારે શું થાય છે?

વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થ માટે,જો $\mu$ એ ઘર્ષણાંક હોય,તો લપસ્યા વગર ગતિ કરવા માટેની શરત કઈ છે?

$A + 2B \rightleftharpoons 2C + D$ પ્રક્રિયા માટે $A$ ની પ્રારંભિક સાંદ્રતા $a$ છે અને $B$ ની પ્રારંભિક સાંદ્રતા $A$ કરતાં $1.5$ ગણી છે. જો સંતુલને $A$ અને $D$ ની સાંદ્રતા સમાન હોય,તો સંતુલને $B$ ની સાંદ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo