ગ્રીફિથના પ્રયોગમાં રૂપાંતરણ સિદ્ધાંત $DNA$ હતો. તેની શોધ કોણે કરી હતી?

  • A
    ઝિન્ડર અને લેડરબર્ગ
  • B
    એવરી,મેકલીઓડ અને મેકકાર્ટી
  • C
    લેડરબર્ગ અને ટાટમ
  • D
    ઝિન્ડર અને ટાટમ

Explore More

Similar Questions

જનીનિક $RNA$ (genetic $RNA$) શબ્દ કોના માટે વપરાય છે?

નીચેનામાંથી કયો રેડિયોઆઈસોટોપ $DNA$ લેબલિંગ આધારિત અભ્યાસ માટે યોગ્ય નથી?

રિવર્સ ટ્રાન્સક્રિપ્શન (વ્યસ્ત પ્રત્યાંકન) કોના દ્વારા દર્શાવવામાં આવ્યું હતું?

મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કયું છે?

રૂપાંતરણના પ્રયોગ માટે યોગ્ય વિધાન પસંદ કરો.
$S$-સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) + $R$-સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ (ઉંદરમાં અંત:ક્ષેપણ) $\rightarrow$ ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo