નીચેનામાંથી કયો ટ્રાન્સજેનિક પાક હર્બિસાઇડ્સ (નિંદામણનાશકો) સામે સહનશીલતા મેળવવા માટે વિકસાવવામાં આવ્યો છે?

  • A
    સૂર્યમુખી
  • B
    ટામેટા
  • C
    તમાકુ
  • D
    બંને $(b)$ અને $(c)$

Explore More

Similar Questions

$RNA$ ઇન્ટરફેરન્સમાં,$dsRNA$ અણુ . . . . . . ને અટકાવે છે.

$RNA$ ઇન્ટરફરન્સ દ્વારા વિકસાવવામાં આવેલ ટ્રાન્સજેનિક તમાકુ,કોના સંક્રમણને અટકાવે છે?

ગોલ્ડન રાઈસ (Golden rice) માટે નીચેનામાંથી શું સાચું છે?

ગોલ્ડન રાઈસ (ચોખા) એ ટ્રાન્સજેનિક જાત છે,જે નીચેનામાંથી કયા ગુણધર્મ માટે વિકસાવવામાં આવી છે?

$RNA$ ઇન્ટરફરન્સ ($RNA$ interference) એ કોષીય સંરક્ષણની પદ્ધતિ તરીકે તમામ સુકોષકેન્દ્રી સજીવોમાં જોવા મળે છે. આ પદ્ધતિમાં ચોક્કસ $mRNA$ નું સાયલેન્સિંગ (silencing) . . . . . . ને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo