બાષ્પોત્સર્જન અને મૂળદાબ વનસ્પતિઓમાં પાણીને ઉપર ચઢાવવા માટે શું કરે છે?

  • A
    તેને ઉપરની તરફ ધકેલે છે
  • B
    અનુક્રમે તેને ધકેલે છે અને ખેંચે છે
  • C
    તેને ઉપરની તરફ ખેંચે છે
  • D
    અનુક્રમે તેને ખેંચે છે અને ધકેલે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચાં વિધાનો ઓળખો.
$I-$ જલવાહક માત્ર અકાર્બનિક પોષકદ્રવ્યોનું વહન કરે છે.
$II-$ અન્નવાહક માત્ર કાર્બનિક પદાર્થોનું વહન કરે છે.
$III-$ જલવાહક અને અન્નવાહક વચ્ચે પદાર્થોની આપ-લે થાય છે.
$IV-$ જલવાહકમાં અકાર્બનિક નાઈટ્રોજનની સાથે એમિનો એસિડ અને અન્ય ઘટકો સ્વરૂપે કાર્બનિક નાઈટ્રોજન પણ જોવા મળે છે.
$V-$ જલવાહક પેશીમાં કાર્બનિક ફોસ્ફરસ તેમજ સલ્ફર પણ જોવા મળે છે.

નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને નીચે આપેલા કોડમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$I$. મૂળનું દબાણ પાણીના વહનની સમગ્ર પ્રક્રિયામાં હળવો ધક્કો પૂરો પાડે છે.
$II$. મૂળનું દબાણ બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવાયેલા પાણી કરતા ઝડપથી જલવાહક પેશી દ્વારા પાણીનો પ્રવાહ વહેવડાવે છે.
$III$. સિમ્પ્લાસ્ટ પથમાં,પાણી ફક્ત કોષદીવાલ અને આંતરકોષીય અવકાશ દ્વારા ગતિ કરે છે.
$IV$. બિંદુત્સર્જન એ બાષ્પોત્સર્જન ખેંચાણનું કારણ છે.
$V$. મોટાભાગની વનસ્પતિઓ તેમની પાણીની જરૂરિયાત બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પૂર્ણ કરે છે.

વનસ્પતિમાં પાણીના વહન માટે જવાબદાર બળોના મૂલ્યનો સાચો ક્રમ ઓળખો.

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ રસારોહણ (Ascent of sap)
$(2)$ અન્નવાહક વહન (Phloem transport)

વનસ્પતિઓમાં કામચલાઉ અને કાયમી કરમાવવાની પ્રક્રિયા જોવા મળે છે. બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo