બાષ્પોત્સર્જન કોના જમા થવાથી ઘટાડી શકાય છે?

  • A
    સેલ્યુલોઝ
  • B
    પેક્ટિન
  • C
    ક્યુટિન
  • D
    મ્યુસિલેજ

Explore More

Similar Questions

દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.

શાકીય વનસ્પતિઓ દ્વારા શોષાયેલ પાણીની કેટલા ટકા માત્રા બાષ્પોત્સર્જનમાં ગુમાવાય છે ($\%$ માં)?

વાયુરંધ્ર (Stomata) શેમાં ગેરહાજર હોય છે?

જો $rc$ અને $rs$ અનુક્રમે ક્યુટિક્યુલર (cuticular) અને વાયુરંધ્રીય (stomatal) અવરોધ દર્શાવતા હોય,તો કુલ અવરોધ $(R)$ ને કેવી રીતે દર્શાવી શકાય?

વાયુરંધ્રનું ખુલવું અને બંધ થવું એ રક્ષક કોષોમાં . . . . . . આયનોના સક્રિય વહનને કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo