ત્રિ-સ્ત્રીકેસરી (Tricarpellary),યુક્તસ્ત્રીકેસરી (syncarpous) સ્ત્રીકેસરચક્ર કયા ફૂલોમાં જોવા મળે છે?

  • A
    ફેબેસી (Fabaceae)
  • B
    પોએસી (Poaceae)
  • C
    લીલીએસી (Liliaceae)
  • D
    સોલેનેસી (Solanaceae)

Explore More

Similar Questions

બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ $Fabaceae$ કુળ કઈ શ્રેણીમાં આવે છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$ (શ્રેણી)કોલમ-$II$ (લક્ષણો)
$(a)$ બાયકાર્પેલેટી$(p)$ બીજાશય ઉચ્ચસ્થ છે.
$(b)$ ઇન્ફીરી$(q)$ પુષ્પાસન કપ આકારનું છે.
$(c)$ થેલેમીફ્લોરી$(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું છે.
$(d)$ કેલિસિફ્લોરી$(s)$ સ્ત્રીકેસર હંમેશા બેની સંખ્યામાં હોય છે.
$(e)$ હીટરોમેરી$(t)$ બીજાશય અધઃસ્થ છે.

ફેબેસી (Fabaceae) કુળના વાનસ્પતિક અને પુષ્પીય લક્ષણો જણાવો.

નાલચોલી (Ochreate) ઉપપર્ણ કયા કુળમાં જોવા મળે છે?

$Lycopersicum \text{ } esculentum$ એ કોનું વૈજ્ઞાનિક નામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo