ટ્યુબેક્ટોમી એ વંધ્યીકરણની એક પદ્ધતિ છે જેમાં

  • A
    અંડાશયને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે
  • B
    શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધવામાં આવે છે
  • C
    ગર્ભાશયને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે
  • D
    અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધવામાં આવે છે.

Explore More

Similar Questions

એકવિધ (haplontic) જીવનચક્ર માટે કયું લક્ષણ અસંગત છે?

$(1, 1, 1)$ અને $(1, -1, -1)$ માંથી પસાર થતા અને $2x - y + z + 5 = 0$ ને લંબ સમતલનું સમીકરણ શોધો:

$3\,\mu F$ અને $5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા બે અલગ કરેલા ધાતુના ગોળાઓને અનુક્રમે $300\,V$ અને $500\,V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. જ્યારે તેમને વાયર દ્વારા જોડવામાં આવે ત્યારે થતો ઉર્જાનો વ્યય કેટલો હશે ($,J$ માં)?

નીચેના પૈકી કયું રોકેટ બળતણ તરીકે કાર્ય કરે છે?

$Cu^{2+}_{(aq)} + e^- \to Cu^{+}_{(aq)}$ અને $Cu^{+}_{(aq)} + e^- \to Cu_{(s)}$ માટેના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે $+0.15 \, V$ અને $+0.50 \, V$ છે. $E^o_{Cu^{2+}/Cu}$ નું મૂલ્ય ............ $V$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo