ટર્નર સિન્ડ્રોમ ........ રંગસૂત્રોની ગેરહાજરીને કારણે થાય છે.

  • A
    એક દૈહિક રંગસૂત્ર
  • B
    એક $X$ રંગસૂત્ર
  • C
    $Y$ રંગસૂત્રો
  • D
    $X$ રંગસૂત્રોની જોડી

Explore More

Similar Questions

કઈ આનુવંશિક વિકૃતિમાં વ્યક્તિમાં એકંદરે પુરુષ જેવો વિકાસ,ગાયનેકોમેસ્ટિયા (સ્તનનો વિકાસ) જોવા મળે છે અને તે વંધ્ય હોય છે?

$X$ રંગસૂત્રના ઉમેરાવાને કારણે $47$ રંગસૂત્રો ધરાવતી નર વ્યક્તિ જે સ્થિતિ અનુભવે છે તેને શું કહે છે?

ડાઉન સિન્ડ્રોમ ધરાવતા નર બાળકમાં લિંગી રંગસૂત્રોની સ્થિતિ કેવી હશે?

વધારાના $X$ રંગસૂત્ર $(XXY)$ ધરાવતા અસામાન્ય માનવ નર સ્વરૂપ પ્રકારને શું કહેવાય છે?

મનુષ્યોમાં $21$ ટ્રાયસોમી (trisomy) ને કારણે શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo