બે વૈકલ્પિક કારકો (allelic genes) ક્યાં આવેલા હોય છે?

  • A
    એક જ રંગસૂત્ર પર
  • B
    બે સમજાત રંગસૂત્રો પર
  • C
    બે વિષમજાત રંગસૂત્રો પર
  • D
    કોઈપણ બે રંગસૂત્રો પર

Explore More

Similar Questions

વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયમન એક જનીન દ્વારા થાય છે. આ જનીનના બે એલેલ $B$ અને $b$ છે. જો વટાણાના બીજનો આકાર સ્વરૂપ પ્રકાર (phenotype) તરીકે લેવામાં આવે,તો આ કયા પ્રકારનું આનુવંશિકતાનું ઉદાહરણ છે?

આનુવંશિકતા એટલે શું?

વિષમયુગ્મી જાંબલી પુષ્પનું સંકરણ પ્રચ્છન્ન સફેદ પુષ્પ સાથે કરવામાં આવે છે. તો સંતતિનું પ્રમાણ શું હશે?

એક ટ્રુ-બ્રીડિંગ (true-breeding) વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જે ......

વૈજ્ઞાનિક કારણો આપો: મનુષ્યોમાં મેન્ડેલિયન પ્રયોગો કરી શકાતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo