બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. પાસા પરના અંકોનો સરવાળો બેકી સંખ્યા હોય તેની સંભાવના શોધો.

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $\frac{1}{5}$

Explore More

Similar Questions

જો હું સિક્કો $3$ વખત ઉછાળું અને દરેક વખતે છાપ (head) મળે,તો શું મારે $4$ થી વખત સિક્કો ઉછાળતી વખતે કાંટો (tail) આવવાની શક્યતા વધારે છે તેમ માનવું જોઈએ? તમારા જવાબના સમર્થનમાં કારણ આપો.

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $13$ થી નાનો હોય તેની સંભાવના કેટલી છે?

અંગ્રેજી મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે અક્ષર વ્યંજન હોય તેની સંભાવના શોધો.

$20$ બલ્બના એક કાર્ટનમાં $4$ બલ્બ ખામીયુક્ત છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ બલ્બ ખામી રહિત હોય તેની સંભાવના શોધો.

જ્યારે એક સમતોલ પાસાને ફેંકવામાં આવે,ત્યારે તેના પર $4$ કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo