બે બ્લોક $A$ અને $B$ ને એક દબાયેલી સ્પ્રિંગ વડે જોડવામાં આવ્યા છે. જ્યારે સિસ્ટમને મુક્ત કરવામાં આવે છે,ત્યારે બંને બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિરુદ્ધ દિશામાં અસમાન ઝડપે ગતિ કરે છે. સાચું વિધાન પસંદ કરો.

  • A
    સિસ્ટમનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેશે.
  • B
    બ્લોક $A$ નું દળ બ્લોક $B$ ના દળ જેટલું છે.
  • C
    સિસ્ટમનું દ્રવ્યમાન કેન્દ્ર જમણી તરફ ગતિ કરશે.
  • D
    આ એક અશક્ય ભૌતિક પરિસ્થિતિ છે.

Explore More

Similar Questions

$10 \; kg$ અને $30 \; kg$ દળના બે બ્લોક એક જ સીધી રેખા પર અનુક્રમે $(0,0) \; cm$ અને $(x, 0) \; cm$ યામ પર મૂકવામાં આવ્યા છે. $10 \; kg$ ના બ્લોકને તે જ રેખા પર બીજા બ્લોકની તરફ $6 \; cm$ અંતર ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાય નહીં તે માટે $30 \; kg$ ના બ્લોકને કેટલા અંતરે ખસેડવો જોઈએ?

$3m$ દળનો એક પ્રક્ષિપ્ત તેના મહત્તમ બિંદુએ ત્રણ સમાન ભાગોમાં વિસ્ફોટ પામે છે. એક ભાગ પ્રક્ષિપ્ત બિંદુ પર પાછો ફરે છે. બીજો ભાગ સ્થિર થઈ જાય છે. જ્યારે ત્રીજો ભાગ જમીન પર ઉતરે ત્યારે પ્રક્ષિપ્ત બિંદુથી તેનું અંતર ......... $m$ હશે. (વિસ્ફોટ વગર પ્રક્ષિપ્તની અવધિ $100 \ m$ હતી)

Difficult
View Solution

આપેલ આકૃતિ દ્વારા સ્થાનાંતરિત ગતિ (translational motion) સમજાવો.

દળ $M$ નો એક ફુગ્ગો,હલકી દોરી અને દળ $m$ નો વાંદરો હવામાં સ્થિર છે. જો વાંદરો દોરી પર ઉપર ચઢે અને દોરીના ઉપરના છેડે પહોંચે,તો ફુગ્ગો કેટલા અંતરે નીચે ઉતરશે? (દોરીની કુલ લંબાઈ $L$ છે)

Difficult
View Solution

$10\,kg$ અને $4\,kg$ દળના બે બ્લોકને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડીને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યા છે. એક આઘાત દ્વારા ભારે બ્લોકને હલકા બ્લોકની દિશામાં $14\,m/s$ નો વેગ આપવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ........ $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo