જુદા જુદા દળ $m_a$ અને $m_b$ ધરાવતા બે પદાર્થોને બે અલગ અલગ ઊંચાઈ $a$ અને $b$ પરથી મુક્ત કરવામાં આવે છે. આ અંતર કાપવા માટે બંને દ્વારા લેવાયેલ સમયનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $a:b$
  • B
    $b:a$
  • C
    $\sqrt{a} : \sqrt{b}$
  • D
    $a^2:b^2$

Explore More

Similar Questions

સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા $h_1$ અને $h_2$ ઊંચાઈ કાપવા માટે લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2$ હોય,તો $t_1$ અને $t_2$ નો ગુણોત્તર કેટલો થાય?

$3h$ ઊંચાઈ ધરાવતા ટાવર પરથી એક કણ સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ક્રમિક સમાન ઊંચાઈ $h$ કાપવા માટે લાગતા સમયનો ગુણોત્તર,એટલે કે $t_1 : t_2 : t_3$ કેટલો હશે?

Difficult
View Solution

એક જાદુગર ચાર દડાને શિરોલંબ ઉપરની દિશામાં ગતિમાં રાખે છે. તે દરેક $1/4 \, s$ ના અંતરે નવો દડો ફેંકે છે. શો ચાલુ રાખવા માટે,તેણે દરેક દડાને કેટલી ઊંચાઈ સુધી ફેંકવો જોઈએ? $(g = 10 \, m/s^2)$

જ્યારે બોલને શિરોલંબ ઉપરની દિશામાં ફેંકવામાં આવે ત્યારે તેના માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે? (હવાનો અવરોધ અવગણતા)

એક ટાવરની ટોચ પરથી એક દડાને $20\; m/s$ ના વેગથી શિરોલંબ નીચેની તરફ ફેંકવામાં આવે છે. તે થોડા સમય પછી $80\; m/s$ ના વેગથી જમીન સાથે અથડાય છે. ટાવરની ઊંચાઈ $......m$ છે : $(g = 10\; m/s^2)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo