$m_1$ અને $m_2$ દળ ધરાવતા બે પદાર્થો એક હલકી દોરી વડે જોડાયેલા છે જે ઘર્ષણરહિત,દળરહિત ગરગડી પરથી પસાર થાય છે. જો ગરગડી $\frac{g}{2}$ ના સમાન પ્રવેગ સાથે ઉપરની તરફ ગતિ કરતી હોય,તો દોરીમાં તણાવ કેટલું હશે .........

  • A
    $\frac{3 m_1 m_2}{m_1+m_2} g$
  • B
    $\frac{m_1+m_2}{4 m_1 m_2} g$
  • C
    $\frac{2 m_1 m_2}{m_1+m_2} g$
  • D
    $\frac{m_1 m_2}{m_1+m_2} g$

Explore More

Similar Questions

એક બિંદુવત દળ $m$ ને $l$ લંબાઈના હલકા દોરા વડે $O$ બિંદુએ લટકાવેલ છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ ઝડપે સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દળની સાપેક્ષમાં સ્થિર રહીને જોતા, દળ પર લાગતા બળો કયા છે?

એક $60\, kg$ નો માણસ લિફ્ટમાં રહેલા સ્પ્રિંગ સ્કેલ પર ઊભો છે. કોઈ ક્ષણે તેને જણાય છે કે સ્કેલનું રીડિંગ થોડા સમય માટે $60\, kg$ થી બદલાઈને $50\, kg$ થઈ જાય છે અને પછી પાછું મૂળ સ્થાને આવી જાય છે. આપણે શું નિષ્કર્ષ કાઢવો જોઈએ?

$75\, kg$ દળનો એક માણસ લિફ્ટમાં ઊભો છે જે $5\, m/s^2$ ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરી રહી છે. માણસનું આભાસી વજન ........... $N$ થશે $(g = 10\, m/s^2)$.

એક લંબચોરસ બોક્સમાં પાણી ભરેલું છે. તેને $a$ પ્રવેગ સાથે જમણી તરફ ખેંચવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ પાણીની સપાટીનો સાચો આકાર દર્શાવે છે?

પાણી ભરેલું એક પાત્ર સીધા આડા પથ પર જમણી તરફ અચળ ઝડપે ગતિ કરી રહ્યું છે. જો પાત્રને જમણી તરફ સીધી રેખામાં અચળ પ્રતિપ્રવેગ આપવામાં આવે,તો નીચેનામાંથી કઈ આકૃતિ પ્રવાહીની સપાટી દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo