બે બલ્બ પર $60\, W, 220\, V$ અને $100\, W, 220\, V$ અંકિત કરેલા છે. તેમને $220\, V$ ના મેઈન સપ્લાય સાથે સમાંતર જોડવામાં આવે છે. આ બંનેમાંથી કયો બલ્બ વધુ પ્રકાશિત થશે?

  • A
    $60\, W$ નો બલ્બ
  • B
    $100\, W$ નો બલ્બ
  • C
    બંને સમાન પ્રકાશિત થશે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રિક ગીઝર $220 \; V$ ની લાઇન સાથે જોડતાં $1$ કલાકમાં $4.4 \; kWh$ વિદ્યુત-ઉર્જા વાપરે છે, તો ગીઝરનો અવરોધ કેટલો હશે?

કઈ ભૌતિક રાશિનો એકમ $kWh$ છે?

$(a)$ ઘરગથ્થુ પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ શા માટે કરવામાં આવતો નથી?
$(b)$ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે લગભગ ફક્ત ટંગસ્ટનનો જ ઉપયોગ શા માટે થાય છે?
$(c)$ બ્રેડ ટોસ્ટર અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રી જેવા વિદ્યુત તાપન ઉપકરણોના વાહકો શુદ્ધ ધાતુને બદલે મિશ્રધાતુના શા માટે બનાવવામાં આવે છે?
$(d)$ વિદ્યુત પ્રસારણ માટે સામાન્ય રીતે તાંબા અને એલ્યુમિનિયમના તારનો ઉપયોગ શા માટે થાય છે?
$(e)$ ઇલેક્ટ્રિક હીટરનો દોરી (કોર્ડ) પ્રકાશિત થતો નથી જ્યારે હીટિંગ એલિમેન્ટ પ્રકાશિત થાય છે,શા માટે?

$8 \, \Omega$ અવરોધ ધરાવતો એક ઇલેક્ટ્રિક હીટર સર્વિસ મેઈનમાંથી $2$ કલાક માટે $15 \, A$ વિદ્યુતપ્રવાહ ખેંચે છે. હીટરમાં ઉષ્મા ઉત્પન્ન થવાનો દર (વોટમાં) ગણો.

પરિપથનો વિદ્યુત પાવર એ તે દર છે જે દરે પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કાર્ય કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo