બે વિદ્યુતભારીત સમાન ધાતુના ગોળાઓ $A$ અને $B$ એકબીજાને $3 \times 10^{-5} \,N$ ના બળથી અપાકર્ષે છે. અન્ય એક સમાન વિદ્યુતભાર રહિત ગોળા $C$ ને ગોળા $A$ સાથે સ્પર્શ કરાવીને પછી તેને $A$ અને $B$ ની વચ્ચે મધ્યમાં મૂકવામાં આવે છે. તો, $C$ પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

  • A
    $1 \times 10^{-5} \,N$
  • B
    $3 \times 10^{-5} \,N$
  • C
    $2 \times 10^{-5} \,N$
  • D
    $5 \times 10^{-5} \,N$

Explore More

Similar Questions

રિંગના ચાર ચરણોની એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર અનુક્રમે $2\lambda$,$-2\lambda$,$\lambda$ અને $-\lambda$ છે. કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

વિદ્યુત બળ રેખાઓ દર્શાવતી આકૃતિ માટે નીચેનામાંથી કયું સાચું છે? ($E$ એ વિદ્યુત ક્ષેત્ર છે,$V$ એ સ્થિતિમાન છે)

બે મુક્ત બિંદુવત વિદ્યુતભારો $+q$ અને $+4q$ એકબીજાથી $R$ અંતરે રહેલા છે. એક ત્રીજો વિદ્યુતભાર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી આખું તંત્ર સંતુલનમાં રહે. તો ત્રીજો વિદ્યુતભાર કેટલો હશે :-

Difficult
View Solution

$1\,mC$ ના સ્થિર વિદ્યુતભારથી $1\,m$ અંતરે $2\,g$ દળ અને $1\,\mu C$ વિદ્યુતભાર ધરાવતો કણ મુક્ત કરવામાં આવે છે. સ્થિર વિદ્યુતભારથી $10\,m$ અંતરે કણનો વેગ કેટલો ($m/s$ માં) થશે?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા પર ત્રણ સમાન વિદ્યુતભારો મૂકેલા છે. કેન્દ્ર $O$ આગળ વિદ્યુતક્ષેત્ર $E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo