$m$ અને $2m$ દળ ધરાવતા, અને અનુક્રમે $2q$ અને $3q$ વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારીત કણો $A$ અને $B$ સમાન વેગથી ગતિ કરીને એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે પ્રવેશ કરે છે કે જેથી બંને કણો ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે સમાન ખૂણો $( < 90^{\circ} )$ બનાવે છે. તો કણો $A$ અને $B$ ના હેલિકલ પથની પિચનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $4:3$
  • B
    $3:2$
  • C
    $3:4$
  • D
    $2:3$

Explore More

Similar Questions

$6 \,km \,s^{-1}$ ના વેગ ધરાવતા આયનોને પસંદ કરવા માટે એક વેલોસિટી સિલેક્ટર બનાવવાનું છે. જો વપરાયેલ વિદ્યુતક્ષેત્ર $400 \,V \,m^{-1}$ હોય, તો વપરાયેલ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

ચુંબકીય ક્ષેત્ર:

જ્યારે એક વીજભારિત કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તે હેલિકલ પથ પર ગતિ કરે છે. જો તેનો કોણીય વેગ $4 \pi \times 10^6 \text{ rad s}^{-1}$ હોય અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં તેનો વેગ $3 \times 10^5 \text{ m s}^{-1}$ હોય, તો હેલિક્સની પિચ કેટલી હશે ($\text{ cm}$ માં)?

એક ઇલેક્ટ્રોનને પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અક્ષ પર સમાન વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પ્રોટોન અને એક $\alpha$-કણ,જેમની ગતિઊર્જા અનુક્રમે $K_{p}$ અને $K_{\alpha}$ છે,તે ચુંબકીય ક્ષેત્રમાં કાટખૂણે પ્રવેશ કરે છે. પ્રોટોન અને $\alpha$-કણના ગતિપથની ત્રિજ્યાનો ગુણોત્તર $2:1$ છે. $K_{p}:K_{\alpha}$ નો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo