બે વિદ્યુતભારો $5 \text{ nC}$ અને $-2 \text{ nC}$ ને અવકાશના એવા વિસ્તારમાં $(5 \text{ cm}, 0, 0)$ અને $(23 \text{ cm}, 0, 0)$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે જ્યાં અન્ય કોઈ બાહ્ય ક્ષેત્ર નથી. આ વિદ્યુતભાર તંત્રની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા કેટલી હશે?

  • A
    $-10 \times 10^{-7} \text{ J}$
  • B
    $-5 \times 10^{-7} \text{ J}$
  • C
    $15 \times 10^{-7} \text{ J}$
  • D
    $25 \times 10^{-7} \text{ J}$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રિક ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન,ડાયપોલથી તે બિંદુના અંતર $r$ પર કેવી રીતે આધાર રાખે છે?

વિદ્યુત ડાઈપોલને લીધે આપેલ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ....... હશે.

$HCl$ અણુમાં $H^+$ અને $Cl^-$ આયનો વચ્ચેનું અંતર $1.28 \, \mathring{A}$ છે. ડાયપોલની અક્ષ પર $12 \, \mathring{A}$ ના અંતરે આ ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ($, V$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ પર $Q$,$+q$ અને $+q$ વિદ્યુતભારો મૂકેલા છે. જો સમગ્ર તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા શૂન્ય હોય,તો $Q = $ . . . . . . .

$p$ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાયપોલને $E$ તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રમાં સ્થાયી સંતુલનની સ્થિતિમાં મૂકવામાં આવે છે. તેને પ્રારંભિક સ્થિતિમાંથી $\theta$ ખૂણે ફેરવવામાં આવે છે. અંતિમ સ્થિતિમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo