બે સિસ્ટર ક્રોમેટિડ્સ રંગસૂત્રમાં નીચેનામાંથી કઈ રચના દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે?

  • A
    સેન્ટ્રોમિયર (Centromere)
  • B
    કાઈનેટોકોર (Kinetochore)
  • C
    સેટેલાઈટ (Satellite)
  • D
    સિનેપ્સિસ (Synapsis)

Explore More

Similar Questions

બાલબિયાની વલયો (Balbiani rings) એ શેના સ્થાન છે?

તફાવત આપો: યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન.

રંગસૂત્રનો આકાર કોના દ્વારા નક્કી થાય છે?

સમાન અથવા લગભગ સમાન ભુજાઓ ધરાવતા રંગસૂત્રોને શું કહેવામાં આવે છે?

$A$ : ટેલોસેન્ટ્રિક રંગસૂત્રમાં બે અસમાન ભુજાઓ હોય છે.
$R$ : સેન્ટ્રોમિયર તેના છેડાની નજીક સ્થિત હોય છે જે એક અત્યંત ટૂંકી ભુજા બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo