$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક વર્તુળાકાર લૂપ્સ એક જ સમતલમાં તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. જો $R_1 >> R_2$ હોય,તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ $M$ કોના સમપ્રમાણમાં હશે?

  • A
    $R_1/R_2$
  • B
    $R_2/R_1$
  • C
    $R_1^2/R_2$
  • D
    $R_2^2/R_1$

Explore More

Similar Questions

બે કોઈલનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) $0.005 \ H$ છે. પ્રથમ કોઈલમાં પ્રવાહ $I = I_0 \sin \omega t$ સમીકરણ મુજબ બદલાય છે,જ્યાં $I_0 = 10 \ A$ અને $\omega = 100 \pi \ rad/s$ છે. બીજી કોઈલમાં ઉદ્ભવતા પ્રેરિત emf નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

$r$ ત્રિજ્યા ધરાવતું એક ગૂંચળું બીજા ગૂંચળા પર (જેની ત્રિજ્યા $R$ છે અને તેમાંથી વહેતો પ્રવાહ બદલાય છે) એવી રીતે મૂકવામાં આવ્યું છે કે તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય $(R \gg r)$. જો બંને ગૂંચળા એક જ સમતલમાં હોય,તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) કેટલું હશે? $(\mu_0 = \text{શૂન્યાવકાશની પરમિએબિલિટી})$

કોઈલ $M$ માં $10$ આંટા અને કોઈલ $N$ માં $15$ આંટા છે. જો કોઈલ $M$ માંથી $2\ A$ નો પ્રવાહ પસાર કરવામાં આવે,તો કોઈલ $N$ સાથે સંકળાયેલ ફ્લક્સ $1.8 \times 10^{-3}\ Wb$ છે. જો કોઈલ $N$ માંથી $3\ A$ નો પ્રવાહ પસાર કરવામાં આવે,તો કોઈલ $M$ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

પાસે-પાસે રહેલા ગૂંચળાઓની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) $2 \text{H}$ છે. જો એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ $0 \text{A}$ થી બદલાઈને $0.15 \text{s}$ માં $30 \text{A}$ થાય, તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં થતો ફેરફાર કેટલો હશે ($\text{ Wb}$ માં)?

પ્રાથમિક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ $2\,A$ થી ઘટીને $0.01\,s$ માં શૂન્ય થાય છે,ત્યારે ગૌણ ગૂંચળામાં ઉત્પન્ન થતું $emf$ $1000\,V$ છે. બંને ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) ......$H$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo