સમાન દ્રવ્ય,સમાન લંબાઈ અને સમાન વ્યાસ ધરાવતા બે વાહક તાર શ્રેણીમાં જોડવામાં આવે છે. તો અવરોધોના આ સંયોજન દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મામાં શું ફેરફાર થાય છે?

  • A
    તે એક તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા કરતાં બમણી થાય છે.
  • B
    તે એક તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા કરતાં અડધી થાય છે.
  • C
    તે સમાન રહે છે.
  • D
    તે એક તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા કરતાં ચાર ગણી થાય છે.

Explore More

Similar Questions

$(a)$ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે?
$(b)$ તે આ માટે યોગ્ય છે તેવા ગુણધર્મો જણાવો.

$1 \; kWh = \ldots \ldots \ldots \; \text{વૉટ-સેકન્ડ}$

લાંબા વિદ્યુત કેબલ્સમાં વિદ્યુત બલ્બના ફિલામેન્ટની સરખામણીમાં ઘણી ઓછી ગરમી કેમ ઉત્પન્ન થાય છે?

$50\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા એક કલાકમાં $96000$ કુલંબ વિદ્યુતભારનું વહન કરવા માટે ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરો.

Difficult
View Solution

બે વાહકો,જેમાં એકનો અવરોધ $R$ અને બીજાનો $2R$ છે,તેમને વારાફરતી એક $dc$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. જો બંને વાહકોમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર અનુક્રમે $Q_{1}$ અને $Q_{2}$ હોય,તો $Q_{1} / Q_{2}$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo